બાલાસિનોર તળાવ દરવાજા પ્રાથમિક શાળાના આચાર્યને સસ્પેન્ડ કરાયો
મહીંસાગર જીલ્લાના બાલાસિનોરના તળાવ દરવાજા પ્રા. શાળાના એચટાટ આચાર્ય એ. યુ શેખ દ્વારા 8 મહિના અગાઉ શાળામાં શિક્ષકની ફરજ બજાવતા પ્રદીપ પટેલ
મારવાની ઘટના પ્રકાશમાં આવી હતી. તે બાદ આચાર્ય શેખ દ્વારા શાળામાં પ્રાર્થના પણ બંધ કરાવી દેવાઇ હતી. આચાર્ય સામે શાળાની શિક્ષિકાએ છેડતીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જયારે આચાર્યને
ફરિયાદ નોંધાવી હતી. જયારે આચાર્યને સસ્પેન્ડ કરી અને કડાણા તાલુકામાં શિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવેલ હતી,
રિપોટૅર -સંજય જયસ્વાલ સંતરામપુર