ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલાફતેપુરા તાલુકાના જવેસી ગામે 75 પ્રજાસત્તાક પર્વ ની ઉત્સાહભેર ઉજવણી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલાફતેપુરા તાલુકાના જવેસી ગામે 75 પ્રજાસત્તાક પર્વ ની ઉત્સાહભેર ઉજવણી થઈ
મામલતદાર શ્રી એન એસ વસાવા ધ્વજને સલામી આપી જવેસી ગામે તાલુકા કક્ષાનું પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ
ફતેપુરા તાલુકાના જવેસી ગામે તાલુકા કક્ષાનું 75 પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ફતેપુરા મામલતદાર એન એસ વસાવા ધ્વજ વંદન કહ્યું હતું શાળા ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક અને રાષ્ટ્ર ભક્તિના કાર્યક્રમ રજૂ કર્યા હતા ફતેપુરા એ પી એમ સી ના ચેરમેન પ્રફુલભાઈ ડામોર પશુ ચિકિત્સા ડોક્ટર સંગાડા બ્લોક હેલ્થ ઓફિસર અમલીયાર તાલુકા પંચાયતના અધિકારી શ્રી કર્મચારી ગણ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર શ્રીઓ કર્મચારી ગણ જવેસી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તાલુકા પંચાયતના સભ્ય શ્રી જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ગ્રામજનો શાળાના વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓ શિક્ષકો શિક્ષિકા બહેનો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું