ઝાલોદ એ.પી.એમ.સીના સેક્રેટરી નિવૃત્ત થતા ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે વિદાય સમારંભ યોજાયો.

ઝાલોદ એ.પી.એમ.સીના સેક્રેટરી નિવૃત્ત થતા ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે વિદાય સમારંભ યોજાયો

ઝાલોદ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં સેક્રેટરી નરેન્દ્રકુમાર જયંતિલાલ પંચાલ સરકારશ્રીના ધારા ધોરણ મુજબ 58 વર્ષ ના ઉંમરે વય નિવૃત્ત થતા ઝાલોદ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં ચેરમેન શ્રી મહેશભાઈ ભુરીયા સાહેબએ સેક્રેટરી નરેન્દ્રકુમાર જયંતીલાલ પંચાલ ને સાલ ઓઢાડી ફુલ હાર નાળિયેર ભેંટ સોગાત આપી નિવૃત્ત થયા ત્યારે ઝાલોદ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં ચેરમેન શ્રી મહેશભાઈ ભુરીયા એ સેક્રેટરી નરેન્દ્રકુમારનો વિદાય સમારંભ યોજ્યો હતો જેમાં ઝાલોદ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નિયમ અનુસાર ઝાલોદ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના હિસાબનીશ મયંકભાઇ પંચાલને ઝાલોદ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઈનચાર્જ સેક્રેટરી તરીકે નો ચાર્જ સોંપવામાં આવે છે ત્યારે સમસ્ત ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વેપારીઓ જેનો ની ઉપસ્થિતિમાં સેક્રેટરી શ્રી ને નિવૃત્ત કરેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: