લીમખેડાના માન્લીમા ભીષણ આગમાં અનાજ રોકડ તથા ઘરવખરી સામાન સાથે એક મકાન સંપૂર્ણ બળીને રાખ.

દાહોદ

પરિવારની સમય સૂચકતાને કારણે જાનહાનિ ટળી:

લીમખેડા ના માન્લી ગામે ગત રાતે એક મકાનમાં લાગેલી ભીષણ આગમાં રોકડ, અનાજ, કપડાંલત્તા તથા ઘરવખરી ના સામાન સાથે મકાન સંપૂર્ણ બળીને રાખ થઈ જતા ભારે નુકસાન થવા પામ્યું છે. પરિવારની સમયસુચકતાને કારણે સદ્નસીબે જાનહાનિ ટળી હતી. જાણવા મળ્યા મુજબ લીમખેડાના માન્લી જામી રહેતા મહેશભાઈ પ્રતાપભાઈ પટેલ પોતાના પરિવારજનો સાથે જમી પરવારી મીઠી નીંદર માણવાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના મકાનમાં કોઈ અગમ્ય કારણસર આગ ફાટી નીકળી હતી. અને રાત્રિના તેજ પવનના સુસવાટાને કારણે જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ આગ ભીષણ રૂપ લે તે પહેલા જ મહેશભાઈ પટેલ અને તેમના પરિવારજનોએ સમય સૂચકતા વાપરી ઘરમાં બાંધી રાખેલ નાના-મોટા તમામ પશુઓને છુટ્ટા કરી ઘરની બહાર મોકલી દીધા હતા. અને પરિવારના તમામ સભ્યો પણ ઘરની બહાર નીકળી ગયા હતા જેના કારણે જાનહાની ટળી હતી.. આગ અંગેની જાણ દેવગઢબારિયા ફાયર સ્ટેશન કરવામાં આવતા દેવગઢબારિયા ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે તાબડતોબ દોડી આવ્યા હતાં અને આવતા વેંત જ પાણીનો સતત મારું ચલાવી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી આગ ઓલવી નાખી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. ‌ આગમાં ઘરમાં રાખેલ રોકડ, અનાજ, કપડાંલત્તા, તેમજ ઘરવખરી સામાન સાથે ઘર સંપૂર્ણ બળીને રાખ થઈ જતા ભારે નુકસાન થવા પામ્યું હતું. આ અંગેની જાણ થતાં જ લીમખેડા પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ અને સ્થાનિક તંત્રે આગમાં થયેલ નુકસાનીનો અંદાજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

6 thoughts on “લીમખેડાના માન્લીમા ભીષણ આગમાં અનાજ રોકડ તથા ઘરવખરી સામાન સાથે એક મકાન સંપૂર્ણ બળીને રાખ.

  • April 17, 2026 at 2:52 am
    Permalink

    Вывод из запоя на дому — это формат наркологической помощи, при котором детоксикация и стабилизация состояния проводятся в привычной для пациента обстановке. Такой подход позволяет начать лечение без задержек и снизить нагрузку на организм, связанную с транспортировкой. В наркологической клинике «Частный медик 24» помощь организована круглосуточно: врач выезжает сразу после обращения и проводит терапию с учётом текущего состояния пациента.
    Подробнее тут – http://vyvod-iz-zapoya-na-domu-sankt-peterburg-10.ru/

    Reply
  • April 21, 2026 at 12:50 am
    Permalink

    Решение о помещении пациента в стационар принимается на основе объективных медицинских критериев, а не только по желанию родственников. К показаниям относятся: запой длительностью более трех суток, выраженные симптомы абстиненции, наличие в анамнезе алкогольных делириев или судорожных эпизодов, сопутствующие хронические заболевания печени, поджелудочной железы, сердца или нервной системы. Отдельным фактором выступает полинаркомания или сочетание алкогольной зависимости с приемом психофармакологических препаратов без назначения врача. В таких ситуациях риск развития тяжелых осложнений возрастает многократно, и амбулаторный формат не обеспечивает необходимого уровня контроля. Госпитализация позволяет провести полноценную диагностику, включая ЭКГ, экспресс-анализы крови, оценку неврологического статуса и мониторинг сатурации, что формирует точную картину состояния и исключает назначение шаблонных схем.
    Ознакомиться с деталями – наркология вывод из запоя в стационаре

    Reply
  • April 22, 2026 at 12:04 pm
    Permalink

    Капельница от похмелья — это медицинская процедура, направленная на устранение последствий алкогольной интоксикации и восстановление работы организма. В отличие от домашних методов, инфузионная терапия позволяет воздействовать на причину состояния, а не только на его проявления. В наркологической клинике «Похмельная служба» капельная терапия проводится с выездом специалиста на дом, что позволяет начать лечение без задержек и в комфортных условиях.
    Получить больше информации – капельница от похмелья анонимно

    Reply
  • April 22, 2026 at 12:21 pm
    Permalink

    Основной этап включает постановку капельницы с растворами, направленными на выведение токсинов, восстановление водно-солевого баланса и нормализацию работы внутренних органов. В состав могут входить витамины, седативные препараты, гепатопротекторы и кардиопротекторные средства. В случае ломки и снятия симптомов зависимости у больного, все препараты подбираются индивидуально, чтобы минимизировать дискомфорт и ускорить восстановление.
    Изучить вопрос глубже – вызов нарколога на дом

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!