દાહોદના ઠક્કર ફળિયા વિસ્તારમાં યાદગાર ફાસ્ટ ફૂડ સિલ કરવામાં આવી
દાહોદ શહેર સહિત જિલ્લામાં વધતા જતા કરોના સક્રમળ ને અટકાવવા હાલ વહીવટી તંત્ર એક્સન મા આવ્યું છે એનાજ ભાગ રુપે આજ રોજ દાહોદ પ્રાંત અધિકારી .આરોગ્ય વિભાગ નગરપાલીકા અને પોલીસ વિભાગ ચેગીગ કરવા નકડ્યા હતા ત્યારે હોટલના અંદર ના ભાગે લોકો જોવાતા જેથી જિલ્લા કલેક્ટરનું જાહેરનામા ભગ બદલ દાહોદ ના ઠકકર ફળિયા વિસ્તાર ની યાદગાર ફાસ્ટફૂડ દાહોદ પ્રાંત અધિકારી આરોગ્ય વિભાગ નગરપાલીકા ટિમ તેમજ પોલીસ ની હાજરી માં હોટલ સિલ કરાઈ.
#Sindhuuday Dahod