આજનું રાશીફળ : તા.17-૦૧-૨૦૨૧, રવિવાર

દૈનિક રાશીફળ
તા.૧૭-૦૧-૨૦૨૧ રવિવાર(જી.એન.એસ)

મેષ (અ.લ.ઈ.) ઃ- બીજાને મદદ કરવાની ઇચ્છા ફલે. વ્યવસાયમાં નવી વ્યકિતનું જાેડાણ થાય. મિલ્કત ઉપર કર્જ ન લેવુ.
વૃષભ (બ.વ.ઉ.) ઃ- રોજિંદા કાર્યોમાં અનુકુળતા ઉપરા વર્ગનો સહકાર રહે. વિલંબમા પડેલા કાર્યો આગળ વધે નોકરીમાં સ્થિરતા જરૂરી.
મિથુન (ક.છ.ઘ.) ઃ- પાર્ટીનું આયોજન થાય. બીજાના દોરવાળા ર્નિણયો ન લેવા. સીઝનલ ધંધામાં લાભ કર્જમાં રાહત રહેશે.
કર્ક (ડ.હ.) ઃ- નાણાકીય મુશ્કેલી ને લઇને વ્યવસાયમાં અવરોધો રહે. વિદેશથી લાભ, સગાઇ લગ્નના કાર્યોમાં અનુકુળતા રહે.
સિંહ (મ.ટ.) ઃ- શકિતઓનો ઉપયોગ સંસ્થાને મલે. કર્મચારી વર્ગનો સહકાર રહે. નવી ભાગીદારી યોજનામાં સફળતા રહે.
કન્યા (પ.ઠ.ણ.) ઃ- મિત્રો સાથે યાત્રા પ્રવાસનું આયોજન થાય નોકરીમાં લાભ નવી ઓફીસની ખરીદીની ઇચ્છા ફળવાની.
તુલા (ર.ત.) ઃ- વિરોધીઓ ઉપર વર્ચસ્વ વધારવાના તમારા પ્રયત્નો ફળવાના તમારી મહેનત રંગ લાવશે વિદેશથી લાભ મલવાનો.
વૃશ્ચિક (ન.ય.) ઃ- જીવન સાથીની તબીયત બાબત સાધારણ ટેન્શન રહે. ભાગીદારોને સહકાર દેવો રાજકારણમાં રૂચી વધવાની.
ધન (ભ.ધ.ફ.ઢ.) ઃ- નોકરીમાં અનુકુળતા જાેવા મલે પગાર વધે મહેનતનું ફળ મલવાનું જુના મિત્રોનીછ મુલાકાતથી લાભ પણ રહેશે.
મકર (ખ.જ.) ઃ- જુના પ્રશ્નો હલ થતા જાેઇ શકશો ધાર્મિક કાર્યમાં અનુકુળતા રહેવાની ભાઇ-હેનો સાથે ગેર સમજાે દૂર થાય.
કુંભ (ગ.શ.સ.) ઃ- મિલ્કતના પ્રશ્નોથી પરેશાની રહેવાની આવકની સાથે ખર્ચ પણ રહેવાનો પરિવારના વડીલો સાથે સુમેળ રાખવો.
મીન (દ.ચ.ઝ.) ઃ- રાજકીય વ્યકિતનો સહકાર મલવાનો નવી યોજનામાં સફળતા લગ્ન ઇચ્છુકોને મહેનતનું ફળ મલે આત્મવિશ્વાસ વધે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: