દાહોદ શહેરના મોટાઘાંચીવાડમાં પોલીસનો સપાટો : જુગાર રમી રહેલા ૩ જુગારીઓને પોલીસે ઝડપી પાડી રૂપિયા ૧૦ હજાર ઉપરાંતની રોકડ રકમ કબ્જે કરી
દાહોદ તા. ૧૦ દાહોદ શહેરના મોટાઘાંચીવાડ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં ત્રણ જુગારીઓને પોલીસે
Read more