પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ ની બેઠક યોજાઈ : જિલ્લાના તમામ પાસાં ચકાસીને પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ આપસી સંકલન વડે સારુ અને ગુણવત્તા વાળું કાર્ય કરવું : પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોર
દાહોદ તા.૦૧ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને તેમજ પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ,
Read more