મધ્યપ્રદેશ રાજ્યના આઝાદ નગર પોલીસ સ્ટેશન નો મંદિર ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ રૂપીયા સાથે આરોપીઓને ઝડપી પાડતી ધાનપુર પોલીસ.
રિપોર્ટર: વનરાજ ભુરીયા,ગરબાડા ધાનપુર પોલીસ મથકના પીએસઆઈ એન.એન.પરમાર ધાનપુર પોલીસ મથકના સ્ટાફ સાથે ધાનપુર પોલીસ સ્ટેશનના તથા જીલ્લા બહારના તથા
Read more