દાહોદ જિલ્લાની કોર્ટોમાં ફાળવાયેલા કરાર આધારિત પટાવાળાઓ સાથે જૂનાગઢની શ્રી ચામુંડા સિક્યુરિટી સર્વિસ દ્વારા છેતરપિંડી વિશ્વાસઘાત કરાયો.
જિલ્લા કોર્ટમાં ખોટા બીલો રજૂ કરી નાણા ઉપાડી લેતા ભાંડો ફૂટતા બે પ્રોપાઈટરો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ. આઉટ સોર્સ એજન્સીના માધ્યમથી
Read more