દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપીયા તેમજ સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૧.૮૦ લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૨૦ દાહોદ જિલ્લાના ઝાલોદ એક બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રોકડા રૂપીયા તેમજ સોના –

Read more

દાહોદ તાલુકાના ચંદવાણા ગામે એક કરીયાણાની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રૂા. ૬૮,૬૫૦ ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૨૦ દાહોદ તાલુકાના ચંદવાણા ગામે આવેલ એક કરીયાણાની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી દુકાનમાંથી રોકડા રૂપીયા

Read more

ક્ષય વિભાગના કર્મીઓની પડતર માંગણીઓ સંદર્ભે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૨૦ ક્ષય વિભાગના કરારબધ્ધ કર્મચારી સંઘ ય્ઇઝ્‌રજીેંના સંઘ પ્રમુખ હેમાંશુ પંડ્યાએ જણાવ્યુ છે કે અમે

Read more

દાહોદના ભરચક સ્ટેશન વિસ્તારની મોબાઈલની દુકાનમાં લૂંટનો મામલો : દાહોદમાં ધોળે દિવસે મોબાઈલની દુકાનમાં લૂંટ ચલાવનાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૨૦ દાહોદ શહેરમાં સ્ટેશન રોડ પર આવેલ એક મોબાઈલની દુકાનમાં ધોળા દિવસે એક લૂંટારૂ દ્વારા

Read more

દાહોદ શહેરના રામનગર ખાતે જાહેરમાં રમાતા જુગાર ધામ પર પોલીસનો સપાટો : પાંચ જુગારીઓને ઝડપી પાડી રૂપિયા 10,760/- ની રોકડ કબજે કરી

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.19 દાહોદ શહેરના રામનગર વિસ્તાર ખાતે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી

Read more

દાહોદ તાલુકાના ગલાલીવાડ ગામેથી પોલીસે મોટર સાયકલ પર લઈ જવાતો રૂપિયા 40,772/- ના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટક કરી : અન્ય બે ફરાર

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.19 દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ પૈકી એકને

Read more

દાહોદ શહેરના ગરબાડા ચોકડી પાસેથી પોલીસે રૂપિયા 55,488/- ના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.19 દાહોદ શહેરમાંથી પસાર થતા ગરબાડા ચોકડી પાસેથી પોલીસે એક ફોરવીલર ગાડીમાંથી રૂપિયા 55,488/- ના

Read more

ફતેપુરા તાલુકા એમ.જી.વી.સી.એલ કચેરીમાં ફરજ બજાવતા લાઈનમેનનું વાંગડ ખાતે મોટરસાયકલ અકસ્માતમાંકમકમાટી ભર્યું મોત : ફરજ પૂરી કરી પરત જતા વીજ કર્મચારીને અકસ્માતમાં હાથે, પગે, શરીરે તથા માથામાં જીવલેણ ઈજાઓ થતા સારવાર મળે તે પહેલાજ મોત નીપજ્યું

રિપોર્ટર : ગગન સોની વીજ કર્મચારીની મોટરસાયકલ સાથે અજાણ્યા મોટરસાયકલ ચાલકે અકસ્માત કરી ગંભીર ઇજા પહોંચાડી સ્થળ ઉપરથી ફરાર થઈ

Read more

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત નીપજ્યાં

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૧૮ દાહોદ જિલ્લામાં બે જુદા જુદા સ્થળે માર્ગ અકસ્માતના સર્જાયેલ બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત

Read more

શ્રી હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓ દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૧૮ લીમખેડા ની શ્રી હસ્તેશ્વર ના વિધાર્થીઓ દ્વારા દેશ ના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

Read more
error: Content is protected !!