દાહોદ તાલુકાના રળીયાતી નજીક ૧૯ વર્ષીય મંદબુધ્ધિની યુવતી ઉપર નરાધમે દુષ્કર્મ આચરતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચ્યો

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૧૭ દાહોદમાં મસ્જિદમાં સેવાનું કામ કરતા ગરીબ પરિવારની મૂક બધીર ૧૯ વર્ષીય યુવતી જાેડે તરવાડીયા

Read more

ઝાલોદ એપીએમસીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બીન હરીફ ચુંટાઈ આવ્યાં : ઝાલોદ ભાજપના માજી ધારાસભ્ય મહેશ ભુરીયા ચેરમેન અને વિજય કોળી વાઈસ ચેરમેન પદે ચુંટાયાં

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૧૭ દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ એપીએમસીની ચુંટણી સંમ્પન્ન થયાં બાદ આજરોજ ચેરમેન અને વાઈસ ચેરમેનની

Read more

સમગ્ર ઘટના સરપંચના ઘરે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ : ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો : ગરબાડા તાલુકાના વડવા ગામે દીપડાની દસ્તક : દિપડાએ ચાર મરઘાનો શિકાર કર્યાેં

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૧૬ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વડવા ગામે ખોરાકની શોધમાં છેલ્લા ત્રણ દિવસથી નજરે પડતાં ગ્રામજનોમાં

Read more

પ્રાથમીક શાળાઓમાં ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવા પોલીસ અસમર્થ : દાહોદ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં ૧૫થી વધુ પ્રાથમીક શાળાઓમાં ચોરી જિલ્લામાં પ્રાથમીક શાળાઓમાં ચોરીઓની ઘટના વધતાં શાળા સંચાલકોમાં રોષની લાગણી વ્યાપી : પોલીસની કામગીરી પર અનેક સવાલો

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૧પ દાહોદ જીલ્લામાં છેલ્લા એક મહિનાના સમયગાળા દરમ્યાન પ્રાથમિક શાળાઓને નિશાન બનાવી પ્રાથમિક શાળામાં ચોરીની

Read more

દાહોદની અનાસ નદીમાં પાણીનું વહેણ વધતાં આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૧૬ દાહોદ તાલુકામાં આવેલ અનાસ નદીમાં પાણી વધવાની શક્યતાઓ હોઈ નજીકના ગામોને દાહોદ તાલુકા તંત્ર

Read more

ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ પર લૂંટની ઘટના : ભાગતા લૂંટારૂને દુકાનદાર તેમજ રાહદારીએ પડકાર્યો : દાહોદમાં બાઈક પર આવેલા લુટારૂએ મોબાઈલની દુકાનમાં બંદૂકની અણીએ રૂા. ૫૦ હજારની લુંટ ચલાવી

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૧૬ દાહોદ શહેરમાં ટ્રાફિક થી ધમધમતા તેમજ હાર્દ સમા ગણાતા સ્ટેશન રોડ ઉપર આવેલી મોબાઈલની

Read more

દાહોદના મસમોટા ખાડાઓ લોકોના જીવને જાેખમમાં મુકી રહ્યાં છે : દાહોદના રળીયાતી નજીક ૪૦ વિદ્યાર્થીઓ ભરેલ સ્કુલ બસ ખાડામાં ખાબકી : સદ્‌નસીબે કોઈ જાનહાની નહીં

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૧૬ દાહોદ તાલુકાના રળીયાતી ગામ નજીક એક સ્કુલ બસ રસ્તાની સાઈડમાં આવેલ ખાડામાં ખાબકી જતાં

Read more

ટ્રાફિક સિગ્નલો શોભાના ગાઠીયા સમાન : ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોમાં પણ તું.. તું.. મેં..મેં..ના દ્રશ્યો જાેવા મળ્યાં : દાહોદ શહેરમાં ટ્રાફિકની વધતી સમસ્યા : ટ્રાફિક પોલીસ જવાનો પણ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવામાં નિષ્ફળ

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૧૬ દાહોદ શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકના ભારણના

Read more

દાહોદ તાલુકાના કઠલા ગામે રસ્તાની વચ્ચે કુતરૂ આવી જતાં મોટરસાઈકલની પાછળ બેઠેલ એકનું મોત નીપજ્યું

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૧૫ દાહોદ તાલુકાના કઠલા ગામે રસ્તાની વચ્ચે કુતરૂં આવી જતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલની

Read more

દાહોદ તાલુકાના દેલસર ગામે ચુંટણીની અદાવતે પાંચ જણાએ ભેગા મળી એકને ફટકાર્યાેં

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૧૫ દાહોદ તાલુકાના દેલસર ગામે ચુંટણીની અદાવતે પાંચ જણાએ ભેગા મળી એકને લાકડી વડે તથા

Read more
error: Content is protected !!