દાહોદ જિલ્લામાં યોજાનાર જીપીએસસી તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવાની પરીક્ષાના સુચારુ આયોજન અંગે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ
દાહોદ તા.૧૮ ઇન્વિજીલેટર, સુપરવાઈઝર, બ્લોક ફાળવણી, બેઠક વ્યવસ્થા સહિતની કામગીરી સમયસર અને યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા અપાઈ સૂચના
Read more