દાહોદ શહેર સહિત જિલ્લામાં હોળી પર્વની રંગે ચંગે ઉજવણી કરાઈ.
દાહોદ
દાહોદ શહેર સહિત જિલ્લામાં અધર્મ પર ધર્મના વિજય સમા હોળી પર્વની એકબીજા પર ગુલાલ ઉડાડી હોળી પર્વની શુભકામનાઓ પાઠવી રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.
આઝાદી પહેલાથી દાહોદ શહેરના હાર્દ સમા ગાંધી ચોકની મુખ્ય હોળી એ આજે પણ તેનું મુખ્ય સ્થાન જાળવી રાખ્યું છે. દાહોદ શહેરમાં વર્ષો પહેલા આંગળીના વેઢે ગણાય તેટલા જ વિસ્તારોમાં હોળી પ્રગટાવ વામાં આવતી હતી. પરંતુ સમયના બદલાતા વહેણની સાથે હાલ શહેરના લગભગ તમામ મહોલ્લા, શેરીઓ તેમજ સોસાયટીઓમાં હોળી પ્રગટાવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શહેરના ગાંધી ચોક ખાતેની મુખ્ય હોળીનું સાંજે નક્કી કરવામાં આવેલ યજમાન સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સર પૂજા અર્ચન કરાયા બાદ હોળી પ્રગટાવવામાં આવે છે. અને પરંપરા મુજબ શહેરના દરેક વિસ્તારના એક એકવ્યક્તિ પોતાની સાથે લાવેલ મસાલ હોળીની ઝાળથી સળગાવી ખૂબ જ ઝડપથી દોડતા દોડતા પોતાના વિસ્તારમાં જઈ તે મસાલ વડે પોતાના વિસ્તારની હોળી પ્રગટાવે છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ જીવંત રહી આકર્ષણનું કેન્દ્ર બનવા પામી છે. હોળી પ્રગટાવ્યા બાદ લોકો શ્રદ્ધાપૂર્વક હોળીના ફેરા ફરી હોળી તાપી ધન્યતા અનુભવે છે.
ગાંધી ચોકની હોળી તાપવા નજીકના વિસ્તારમાં રહેતા વ્હોરા સમાજના લોકો પણ આવે છે અને હોળીના ફેરા ફરી ધન્યતા અનુભવતા અત્રે કોમી એકતાનુ વાતાવરણ જોવા મળે છે. કેટલાક લોકોએ જવ, તલ હળદરના ગાંઠીયા, લવિંગ તેમજ આખું શ્રીફળ હોળીમાં પધરાવી પોતાની બાધા, માનતા પૂરી કરી ધન્યતા અનુભવી હતી. દર હોળી પર લાકડાના બહોળા વપરાશને કારણે જંગલો અને ઝાડનું નિકંદન નીકળતું હોઈ ઋતુચક્ર અસ્તવ્યસ્ત થઈ જતા પર્યાવરણ દૂષિત થતું હોવાથી પર્યાવરણની જાળવણી માટે જંગલો તેમજ ઝાડોનું નિકંદન થતું અટકાવવું જરૂરી બનતા પર્યાવરણની જાળવણી માટે દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા હોળીમાં લાકડાને બદલે છાણાનો બહોળો ઉપયોગ કરી ઝાડો તેમજ જંગલોનું નિકંદન અટકાવવા કરવામાં આવેલી અપીલને આ વખતે સારું એવો પ્રતિસાદ મળ્યો છે અને શહેરના ગોદી રોડ, હનુમાન બજાર, બહારપુરા સહિત અનેક સ્થળે છાણાંની ઇકોફ્રેન્ડલી હોળી પ્રગટાવી પર્યાવરણની જાળવણીનો પ્રયાસ કર્યો છે. અને આવનારા વર્ષોમાં પણ આ ટ્રેન્ડ વધશે તો આપણે પર્યાવરણની સો ટકા જાળવણી કરીને શહેરને કુદરતી રીતે સમૃદ્ધ બનાવીશું તેમાં કોઈ બેમત નથી.


Pingback: metoprolol brand
Pingback: fluconazole for dogs
Pingback: remeron 15 mg for appetite
Pingback: diflucan for yeast uti
Pingback: prevacid 30 mg price
Sign up for our affiliate program and watch your earnings grow!
latest online casinos canada, no deposit bonus codes casino usa and au slots
bonus codes 2021, or online slots guide uk
Also visit my blog post :: don’t pass craps rules
https://shorturl.fm/shXw1
Pingback: vibramycin acne
Pingback: tadalafil 5mg otc
Продолжительное употребление алкоголя неизбежно переводит организм в состояние хронической интоксикации, при котором собственные компенсаторные механизмы перестают справиться с нарастающей токсической нагрузкой. Накапливающиеся продукты метаболизма этанола, дефицит электролитов, нарушение работы ферментных систем и дисфункция центральной нервной системы формируют клиническую картину, требующую не симптоматического облегчения, а комплексного медицинского вмешательства. Вывод из запоя в стационаре в Нижнем Новгороде в наркологической клинике «Стармед» организован с соблюдением современных протоколов доказательной медицины, где безопасность пациента, непрерывный мониторинг и персонализированный подбор терапии являются абсолютным приоритетом. Мы понимаем, что кризисные состояния не терпят отлагательств, поэтому наши квалифицированные специалисты готовы быстро оценить клиническую ситуацию, организовать безопасную транспортировку и запустить детоксикационный протокол без задержек. Все манипуляции проводятся в лицензированных условиях, с непрерывным отслеживанием витальных показателей и строгим соблюдением врачебной этики. Первичная оценка состояния начинается с дистанционной консультации, что позволяет врачам заранее подготовить необходимое оборудование, скорректировать план госпитализации и минимизировать время между обращением и началом терапии. Такой подход исключает хаотичные решения и фокусирует внимание на реальных медицинских проблемах, требующих системного решения.
Изучить вопрос глубже – стационар вывод из запоя в нижнем новгороде